________________
૧૯૮
રાજા મન રાજી થયો, સુભદ્રાસતી રે થઈ તત્કાળ. સત રે મારા સાસરે પીયર નિર્મલી,થઈ નિર્મલ રે રાખ્યું જગમાં નામ, નાક રાખ્યું સારા શહેરનું, ગાળ ઉતારી ગામોગામ. સત રે મારા સાસુ ને સસરે ખમાવતાં, ખમાવતાં રે વળી દિયર ને જેડ, ભરતાર ભકતેં ખમાવતાં, સારા શહેરની સ્ત્રી તુઝ પગહેક. સત રે મારા સાસરે સમકિત સર્વને, સંભલાવ્યો જિનધર્મ વિખ્યાત,શ્રાવક ધર્મમાં સહુ કર્યા, મેલ્યાં પૂર્વનાં પાપ માયા મિથ્યાત્વ. સત રે
૩૧ સાસુને વહુ પ્રીતે મળી, મન મૂક્યાં રે વળી ધર્મ મિથ્યાત્વ, સાધુ વેયાવચ્ચ વાતડી, તરણું તાર્યું રે કીધી સાસુને વાત. સત રે ૩રા શાસન સહ ચડાવીયો, ગિરુઆ ગચ્છપતિ રે આસુંદવિમલ સુરીંદ, તસ માટે અનુક્રમે હુવા, શ્રી વિજ્યદેવ રે વિજયપ્રભ મુણદ, સત રે ૩ણા દેવવિજય પંડિત તણે, કરજેડી રેશિષ્ય કરે અરદાસ,સુભદ્રાચરિત્ર વખાણતાં,વીરવિમલને રે વહાલે મુક્તિને વાસ. સત રે ૩૪