________________
૧૯૭ મુઝ શીખડી, જઈ ઉઘાડું રે ચંપાનાં બાર. સત રિ૦ રના વારી વારી વહુઆર શું કહું, તું નિર્લજને કાંઈ નથી લાજ રાજારાણીવિલખાં થઈ રહ્યાં, તું સતી ખરી રે પિોળ ઉઘાડીશ આજ. સત રે, પાર પડહ છબી રે ઊભાં રહ્યાં, સંભલાવે રે કરો રાજાને જાણ; રાજા આવી પાયે નમે, માતા રાખો રે પશુ પ્રજાનાં પ્રાણ સત રે રર માત પિતા સહુ દેખતાં દેખતાં રે સાસુ સસરે જેઠ, રાજા પ્રજા સહુ દેખતાં, તવ તે ચાલણી મેલી કૂવા જલ હેઠ. સત રેગારવા પરણ્યા વિના પુરુષ આભડ્યો, આણે ભવે રે વલી મુઝને કેય,કલંક દીધું તેને શું કહ, પરમેશ્વર રે પ્રીતે કરી જોય. સત રેર૪ કાચા સુતરને તાંતણે, ચાલણી બાંધેરે સિંચી કૂવા જલ ઠામ, ભરી ચાલણી તાણી લઈ, સૌ પ્રશંસેરે શીલ ઠામઠામ. સત રે રપા કુલ વૃષ્ટિ કરે દેવતા, સેવતા રે લેક રાણે ને રાણ, મેતી થાળે વધાવતાં, છાંટી ઊઘાડે રે ત્રણ પિળ સુજાણ. સત રે પર કોઈ પીયર કઈ સાસરે, કઈ સતી રે વલી માને મેંશાળ ચોથીરે પિળ ઉઘાડશે, શીલેં સાચી રે વલી જે હશે નાર. સત રે મારવા શીલવ્રત જગમાં વડું, સહુ સાંભળી રે પાળો નરનાર,