________________
૧૯૬ સ્વામી રે નગરી ઉત્પાત,ચંપાપળ ચઉદિશે જડી, પશુ માનવી રે દુઃખડાં ન ખમાત. સત રે ૧રા રાજા તે રસેં ઊઠી,ઘણુ ઘાયેરે કરે ચકચૂર કમાડ કુહાડે ભાંગ, મથી મથી રે કાઢે સુભટ જેર. સત રે૧લા વજકમાડ પોળે જયાં, મથી મથીને રે જોર કરીને જાય; હાલકલેલ લોક આકુલાં, પશુ માનવી રે દુખડાંન ખમાય. સત રે૧૪મા રાજા પ્રજા સહુ દુઃખ ધરે, કહો કરે રે હવે કિ ઉપાય, દેવવાણ તક્ષણ થઈકહ્યું કરજે રે જેમ તુમ સુખ થાય. સત રે ૧પ મન વચન કાયાએ કરી, શીલેં સાચી રે વલી જે હોશે નાર; કૂપ કાંઠે ભરી ચાલણ,છાંટી ઉઘાડે રે ચંપાના બાર સત રે ૧૬ વડા વડા રાયની કુંવરી, સતી શિરામણી રે મારે ઘેર છે નાર,કૂપકાંઠે થઈ એકઠી, સુન્નતાંતણે રે ચાલણી ન ખમે ભાર. સત રેખાના સાત વાર તૂટી પડી,તવ ચાલણી રે પડી કૂપ મઝાર, રાજાનું મન ઝાંખું થયું, સતી કોઈ નહિ મારે ઘેર નાર. સત રે ૧૮ રાજાએ પડે વજડાવી,કોઈ ઉધાડેરે ચંપાનાં બાર,રાજભાગ વેંચી દઉં,વલી આપું રે અર્થ ગરથ ભંડાર, સંતરે પાલલા પડે વાજતે આવી,આંગણે ઊભીરે સુભદ્રા નાર,સાસુજીદીઓ