________________
૧૫
ભીડીયાં, જીભે કરી રે કાઢે નયણની સાલ; સાધુ નિરાબાધ થઈ ગયા, પૂઠે જો જે રે એહના થાય હવાલ સત રેવાકા શ્રાવક કુલમાં ઉપની,પરણાવી રે વલી માયે મિથ્યાત્વ; તેાયે સમકિત સુધું વહે નિજ હૈયડે, દેવ ગુરુ ધર્મ ધ્યાત સત રે પાપા સુભદ્રાને લલાટે ચાંદલે, તે તો થયો રે સાધુને લલાટ; સાસુ દેખી ક્રોધે ધડહડી, રોસે ભરી રે દુહવાણી રાંડ. સત રે દા સાંભલ વછ કહું વાતડી, રાતડીયે રે ઋષિ રાતડ દેત; મનમાહે વાત જ રાખજે, જેમ આપણા ઘરમાં ન થાય ફજેત. સત રેવાળા ગુણહીણ તુઝ ગેરડી, જેણે અતીતશું રે આલિંગન દીધ; મુઝ ટળી કેણે ન દીઠડી, પાપ એવાં રે તુઝ વહારે કીધ. સત રે છેટા સાસુડી કુડી સહી સંભળાવીરે સહુ સજ્જનને વાત; ભરતાર પણ ભંભેરી, કુડે કલંકે રે એમ ખેલી ઘાત સત રે મેલા મન ભાંગ્યું ભરતારનું, ૩ણી ભરે રે નવિ રંગને ભેગનેહ નયણેનવિ નિરખતાં, છતે જેગે રે સંજોગ વિયોગ. સત રે માલના શાસનનાયકદેવતા, દુઃખ દેખી રે સતીનું અપાર; આફરવાં તેણી વેળાએ દેવરાંણાં રે ચંપાનાં બાર. સત રે ૧૧ાા રાજાને જઈ સંભળાવીયું, સુણે