________________
૧૯૪
મારા॰ ।।૧૧। ધર્મક્ષેત્રે નિજ ધનને વાવે, જેમ આગલ સુખ પાવે, પરિનિંદા નિજ મુખે મત લાવે, આપે લઘુતા ભાવે રે, મારા૦ ૫૧૨ા ઉદેરી મત કરજે લડાઇ, આદરજે સરલાઈ, ફુલાવ્યા ચિત્ત ન ધરે જડાઈ, પામીશ એમ વડાઈ રે, મારા૦ ૫૧૩૫ વિધિશુ સમજી વ્રત આદરજે,ત્રણ કાલ જિન પૂજે, બુધ પૂછીને ઉદ્યમ કરજે, વ્યસન અવશ્ય પરિહરજે રે, મારાના૧૪ા જ્ઞાનવિમલ ગુરુસેવા કરીએ, તા ભવસાયર તરીએ, શિવસુ દરીને સહેજે વરીએ, શુદ્ધ માગ અનુસરીએ રે, મારા૦ ૫૧પપ્પા
सुभद्रा सतीनी सज्झाय
હું પભણું શી એડની વાત, નામ સતીનું લીજીએ; પ્રહ ઊઠી રે પહેલે પ્રભાત, સત રે જો જો સુભદ્રા તણું. ૫૧૫ મુનિવર વહેારણ પાંગર્યાં, નિયમવતી રે તિહાં આવે અધીર; કારણ ઊડે કાંકરા, તરણું મૃત્યુ રે તિહાં વાયે સમીર, સત રે રા તરણું તે મૃત્યું આંખમાં, તેણે કરી રે વહે લેાહિની ધાર; સુભદ્રાને બારણે આવીયા, નયણે નિરખે રે ઋષિ પીડા અપાર. સત રે !!!! મસ્તકે મસ્તક