________________
૧૯૩
ભાગે, કષ્ટ પડ્યે મમ માગે રે, મારા મારા દુઃખ આવે પણ ધર્મ મ મૂકે, આચાર મ ચૂકે, ધરતી જોઈને પગ તું મૂકે, પાપે કેહિ મ હુકે રે, મારા મેરા સદ્દગુરુ કેરી શીખ સુણજે, આગમને રસ પીજે, આલી રીસેં ગાળ ન દીજે, આપ વખાણ ન કેજે રે, મારા જ શકતું વ્રત પચ્ચખાણ આદરીયેં, લાભ જોઈ વ્યય કરીએ, પરઉપગારે આગલ થાઓં, વિધિશું યાત્રાળે જઈએ રે, મારા મેપા સમકિતમાં મત કરજે શંકા, ધર્મે મથાઈશ વાંકા, છંડી સત્ય ન થાએ રંકા, સંતેષ સેવન ટૂંકા રે, મારા દા કિમહિ જુઠું વયણ મ ભાખે, જિન ભેટે લેઈ આખે, શીલરત્ન રૂડી પરે રાખે, હીણે દીનતા ન દાખે રે, મારા હા જ્ઞાનદેવગુરુ સાધારણનું, દ્રવ્ય રખોપું કરજે, પાખંડી અન્યાયતણું દ્રવ્ય, સંગતિ દરે કરજે રે, મારા કેટલા સમકિત ધર્મ મ મૂકે ઢીલે, વ્યસનેં મ થાઈશ વિલે, ધર્મ કાજે થાએ તું પહેલે, એહિજ જશને ટીલો રે, મારા માલા વિનય કરે જે ગુરુ જન કરે, પંચપર્વ ચિત્ત ધારે, હીન મહાદય અનુકંપાએ, દુઃખીઆને સાધારે રે, મારા માલગા શક્તિ પાપે મ કરીશ મટાઈ શુભ કામે ન છોટાઈ ડીજે ગુગલ ચટ્ટાને, મલવું ન દુષ્ટથી કાઈ રે,
૧૩