________________
કહે નામ રે. પ્રાણી કા બારે વ્રત પાસે ભલાં રે, શ્રાદ્ધને એ આચાર; પડિકમણાં દોય ટંકનાંરે રાખે ધર્મશું પ્યારરે. પ્રાણી પા એહવાં વ્રત પાલે સદા શાસ્ત્ર તણે અનુસાર આરાધક તેહને કહ્યા રે, તે પામે ભવપાર રે. પ્રાણી દા મિથ્યામાં ભૂલે ભો રે, અરે અનાદિને જીવ; સાર ધર્મ નવિ
લખ્યોરે, જેહથી મેક્ષ સદૈવ રે. પ્રાણી પણ આરંભ છે ડો આતમા રે, સમિતિ ગુપ્તિશું પ્રીત, આઠે મદ દૂર્વે તજે રે ધર્મ કરશે સુવિનીત રે. પ્રાણી ૧૮ પાલે જિનની આણનારે જે ચાહા શિવરાજ, શ્રી વિજય રત્ન સૂરદનો રે, દેવનાં સાર્યા કાજ રે. પ્રાણી પેલા
જ્ઞાનવિમલજી કૃત आत्माने शिखामणनी सज्झाय મારા આતમ એહિ જ શીખ સાંભલે, કાંઈ કુમતિ કુસંગતિ ટાળે રે, મારા મા એ આંકણી સુગુરુ સુદેવ સુધર્મ આદરજે, દોષ રહિત ચિત્ત ધરજે, દોષ સહિત જાણી પરિહરજે, જીવદયા તું કરજે રે, મારા ૧૫ પાછલી રાતે વહેલ જાગે, ધર્મતણે લય લાગે, લેકવ્યાહાર થકી મત