________________
૧૯૧
ભારી; રાત્રિ દિવસ હૃદય બળે ભારે પૂરું ૮ શરીરે સાતા કિર્ણો પાઈ તો ઘેર બેટી ઝાઝી જાઈ નિશદિન ચિંતા હએ ભારે પૂરું પેલા કેઈ કઈ ને પુત્ર હુવા રે ઝાઝા,પછી પરણીને જુદા થયા,કાઈ ન સંભાળે ઘરડાંને મારે. પૂરુંગાલા ઈહ સંસારે ખટપટ ઘણી,એક રાજ ને બીજી ધન તણ,એહવું જાણી જૈન ધર્મ કરે, તે વિનયવિજય સુખ નહિ રહે અરે, સુખ નહ ચમ રે (૧૧૦
શ્રી વિજયરત્નસૂરિ કૃત
बीजनी सज्झाय બીજ તણે દિન દાખવ્યો રે, દુવિધ ધર્મ પ્રકાર; પંચમહાવ્રત સાધુનાં રે,શ્રાવકનાં વ્રત બાર રે,પ્રાણું ધર્મ કરો સુવિવેક જેમ પામો સુખ અનેક રે,પ્રાણી ધર્મ કરો સુવિવેક, એ આંકણી છેલા પ્રાણાતિપાત વિરમણ પહેલું રે, જાવજીવ તે જાણુ મૃષાવાદ વિરમણ બીજું રે,મેટું તેહ વખાણ રે પ્રાણી જરા નાવજિજવ ત્રીજું વલી રે, વિરમણ અદત્તાદાન; ચોથું વ્રત પાલતાં ઘણું રે, જગમાં વાધે માન રે. પ્રાણીમાડા નવવિધ પરિગ્રહ છેડતાં રે,પંચમી ગતિ શુભ ઠાંણ; વ્રત સુધાં એ પાલતાં રે અણગારી