________________
૧૯૦
ચાલા॰ ૫૮ાા આપવેદના પરવેદના સરખી, લેખવીએ આડ જામે રે, પદ્મવિજયજી પસાયથી પામે, જીત ડામાડામે રે. ચાલા ાલા
पांचमा आरानी सज्झाय
અરિહંત સિદ્ધ સૂરિ વાચક મુનિ,તેહનુ સ્મ રણ કરા ઉત્તમ પ્રાણી; નામ લેતાં જય જયકારે, પૂરું સુખ નહિ પંચમ આરે. ॥૧॥ નિત્ય નિત્ય ઊઠી ગામડીએ જાવે, વળી માથે ભાર ઉઠાવી લાવે, વેડ કરી પેટ ભરે જેની વારે પૂરું ારા દેશ પરદેશમાં બહુ રે ભમે,તેાહી સ્વાથી ફુટુ બને નવીય ગમે, ભમી ભમી ઝડપજ મારે. પૂરુ॰ uશા એક એક ને વણજમાં હુવા રે ત્રેાટા,તેહને શાચ લાગ્યા છે બહુ રે માટેા,રાત દિવસ છાતી બળે ભારે. પૂ રું ૫જા કંઈ કંઈ ને વણજમાં નફા રે ઘણા,તેહને શાચ લાગ્યા છે પુત્ર તણેા, પુત્ર હાવે તાનિન ભારે. પૂરું॰ાપા પુત્રની જો દિશ મળી, તો પાડેાશી ખાટા મલી, ઊભા છે લેણીઆત લારા લારે. પૂરું૰ાદા પાડેાશી ઉત્તમ મલીએ તેા, ધેરનારી સાપિણી જેસી, રાત દિવસ મસકાં મારે. પૂરુંગાણા નારી તેા પુણ્ય યોગે મલી, તા શરીરે રોગ ઉપન્યા