________________
૧૮૯
अथ मंगल
ચાલે સહીયર મંગલ ગાઈએ લહીયે પ્રભુનાં નામ રે, પહેલું મંગળ વીરપ્રભુનું, બીજું ગૌતમ સ્વામી રે ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચોથું મંગળ ધર્મ રે. ચાલો ના જીવની જયણે નિત્યનિત્ય કરીએ, કીજીયેં જિનધર્મ રે, જીવ અજીવને ઓલખીએ તે, સમકતનો મર્મ રે. ચાલનારા છાણાં ઇંધણાં નિત્યનિત્ય પુંજીએ,ચુલે ચંદ્ર બાંધીએ રે, પિચે હાથે વાસીદુ વાળીએ, દીવે ઢાંકણું ઢાંકીએ રે, ચાલ મારા શિયાળે પકવાન દિન ત્રીશ, ઉનાળે દિન વીસરે,માસે પંદર દિન માન,ઉપર અભક્ષ્ય જાણ રે. ચાલો ૪ ચઉદથાનકીઆ જીવ - ળખીએ, પન્નવણું સૂત્રની સાખે રે, વડીની તમાગુબળખામાંહે, અંતમુહૂર્ત પાખું રે. ચાલો પા શરીરને મેલ નાકનો મેલ, વમનપીત સાતમે રે, શુક શેણિત મૃતકલેવર, ભીન્કલેવર અગિયારમે રે. ચાલો છેદા નગરને ખાળ અશુચિ ઠામ, સ્ત્રી પુરુષસંગમેં રે, ઉપજે તિહાં મનુષ્યાસમુમિ , સ્થાનક જાણો ચૌદમે રે, ચાલે પાછા અસંખ્યાતા અંતમુહૂર્ત આઉખે, બીજાને નહિ પારરે, બાવીશ અભય બત્રીસ અનંતકાય, વજે નર ને નાર રે.