________________
૨૦.
લકા હાથે પર્વત તેલત, પરદેશી રે કરતે નરપતિ સેવા મિત્ર સેબી નર સબ ચલ ગયે, પરદેશી રે૦ તેરી કયા ગીનતી બે અબ. મિત્ર છે પાપ છોડ કે મંદિર માલીયાપરદેશી રેકરલેજિનશું રાગ,મિત્ર, વ દીન કયું કર શોચના, પરદેશી રે, લગતી ઈન તન આગ. મિત્રો છેદા જુઠા સબ સંસાર છે, પરદેશી રે, સુપનાકા એ ખેલ, મિત્ર નગ કહે તાસ સમજકે પરદેશી રે કરલે જિનમ્યું મેલીમિત્રગાળા
अगियार पडिमानी सज्झाय
સાતમે અંગે ભાખીજી રે, જગગુરુ વીરજિણંદ, શ્રાવક તપ પડિમા તણાજી રે, વહેતાં કર્મ નિકંદ,સંગી શ્રાવકવહે પડિમા અગિયાર, આણંદ કામદેવની પરે જીરે, પામે ભવને પાર, સંવેગી છે એ આંકણી ના સમકિત પાલે નિર્મલજી રે; શંકા નાણેરે ચિત્ત, એ પડિમા એક માસની રે; કરે એકાંત રે નિત્ય, સં૦ | ૨ | દોય ઉપવાસે પારણુંજી રે, બારે વ્રત ઉચ્ચાર, એ પડિમા હોય માસનીજી રે, ન લગાડે અતિચાર, સં. ફા ત્રણ ટંક સામાયિક કરેજી રે, તપસંખ્યા ત્રણ માસ, ત્રણ ઉપવાસે પારણુંજી રે, ત્રણ અંગ ઉલ્લાસ, સં.