________________
૧૮૭ *
થાય છે, સુણજે સાજન શીખડી, માલા સુદેવ સુગુરુ સુધમની, પરીક્ષા ન કરી લગાર જી; દષ્ટિ રાગે રે મોહી રહ્યો, તેણે રૂલ્યો સંસાર છ, સુણજો. કેરા લાખચોરાશી નિમાં, ભ કાલ અનં. ત જી,જન્મમરણ દુઃખ ભોગવ્યાં,તે જાણે ભગવંત છ, સુણજો હા મનુષ્યજન્મ પામી કરી, પાપ કુટુંબ શું ધરી પ્રીત જી,ધર્મકુટુંબ નવી એલખ્યો, કામ કર્યા વિપરીત જી.સુણજે ૪ પાપનું મૂળ તે ક્રોધ છે, પાપને બાપ તે લેભ જી માતા હિંસા રે પાપની, પુત્ર લાલચ અશુભ છે, સુણજેપા કુબુદ્ધિ પાપની સ્ત્રી છે, પાપની બેન તે રસજી, જુઠ ભાઈ તે પાપનો પુત્રી તૃષ્ણા તે કૃશ જી સુણજે પદા પાપક બને પરિહરી, ધર્મ કુટુંબશું ધરે નેહ ,નામ બતાવું રે તેહનાં, જેહથી લહીએ ભવ છેહ જી. સુણજે આવા ધર્મનું મૂળ તે ક્ષમા છે, બાપ નિર્લોભતા જાણજી માતા દયા તે ધર્મની પુત્ર સંતોષ સુજાણ જી. સુણજોમાતા ધર્મની સ્ત્રી તે સંજમ છે, પુત્રી સમતાશું રાચ જી, સુબુદ્ધિ બેન તે ધર્મની, ધર્મનો ભાઈ તે સાચ જી. સુણજો. લા પચેઈદ્રિ જે વશ કરે, જગમાં તેહી જ સુરજી, પર ઉપગાર કરે તે ધનવંત,કુલક્ષણ ન સેવે તે ચતુર છે,