________________
૧૮૬
સુ॰ ॥૧૧॥ જી હા મુજથી લીધા મત છૂટે નહી' રે લાલા, તે લાહવાણીઆ જેમ,જી હેા પછે પસ્તાવા કર્યાં રે લાલા,અગિયારમા દૃષ્ટાંત એમ, સુ૦ ૫૧૨ા જી હા ઉત્તર અગિયારે સાંભળી રે લાલા, બુઝચો પરદેશી રે રાય,હેા શ્રાવકનાં વ્રત આદરી રે લાલા, નિલેૌભી નિર્માય, સુ૫૧૩ા જી હા સુરિકતા નિજ નારીયે રે લાલા,ઉપસર્ગ કીધા અપાર,જી હેા ક્ષમાએ કમ ખપાવીને રે લાલા, ઉપન્યા દેવ માઝાર, સુ ॥ ૧૪ ૫ જી હા ચાર પલ્યાપમ આઉખે રે લાલા, સુરીયાભરુર સુખદાય;જી હા ધર્મ શાસ્ત્ર વાંચી ગ્રહો રે લાલા,ધમ તણા વ્યવસાય. સુભા૧પપ્પા જી હા ત્યાં જિનપડિયા પૂજીને રે લાલા,કરે જિન ભક્તિ ઉદાર, જી હા ચવી મહાવિદેહે ઉપજશે રે લાલા, પામશે ભવના પાર,સુ॰ ॥૧૬॥ જી હા સંક્ષેપે સઝાય કહી રે લાલા, રાયપસેણી સૂત્રે વિસ્તાર, હેા પદ્મવિજ યજી સુપસાયથી રે લાલા, છત કહે જીએ અધિકાર. ૩૦ ૧૧ા
अथ शीखामणनी सज्झाय
ચાવીસ જિન પ્રણમી કરી,સુગુરુતણે સુપસાય છે, સઝાય કહુ રે સાહામણી, ભણતાં સુણતાં સુખ