________________
૧૮૫ સુગરા જ હો ચોથા પટધર પાર્શ્વના રે લાલા, કેશી નામે કુમાર, જી હો ચાર મહાવ્રત આદરી રે લાલા, કરે બહુ જીવ ઉપગાર સુગાતા જી હા વિચરતાં મુનિ આવીયા રે લાલા,શ્વેતાંબી નયરી મઝાર; છ હો તિહાં પરદેશી રાજીરે લાલા, અધરમી આચાર સુવાડા છ હો ચિત્રસારથિ લેઈ આવીઓ રે લાલા, જી હાં કેશી ગણધાર; છ હો વંદના રહિત બેઠે તિહાં રે લાલા, પૂછે પ્રશ્ન ઉદાર, સુo
દાા છ હો દાદો પાપી પ્રશ્ન ઉપરે રે લાલા, સુરિ કંતાનો રે ન્યાય; છ હો દાદી ધરમી દેવ ઉપરે રે લાલા, જીમ તું ભંગીધર ન જાય. સુશાળા છ હે જીવ કોઠીથી નીકલ્યો રે લાલા,તે કુટશાલાનો ન્યાય, જી હો જીવકોઠીમાંહે ઉપન્યા રે લાલા, જીમ અગ્નિ પેઠી લેહમાંય. સુવાડા છ હો બાલક બાણ ચલે નહીં રે લાલા, ગુટે જીમ કબાનજી હો બુઢાસુ ભાર વહે નહીં રે લાલા,જની કાવડ જ્યુ જાણ સુબાલા જી હે જીવ મારીને તેલી રે લાલા, દીવડીન ઘટેરે જેમ, જી હો પુરુષ મારી જીવ જોઈ ઓ રે લાલા, તે કઠીઆરા એમ. સુશાલ જી હા આમલા પ્રમાણે જીવ પૂછી રે લાલા,વૃક્ષપાન કોણ હલાય, હો કુંજર કથુઆ ઉપરે રે લાલા,દીવાનું દષ્ટાંત લગાય,
૧ ધમણ