________________
૧૮૪
૫ા કલહે પૂજ પ્રીતિ ધરે રે, કલહે માંહેામાંહે કટે રે;કલહે ચૂંટે પ્રીત પ્રતીત રે,કલહે અપજશ હેાય ફજેત રે.૪૫ કલહે આરૌદ્રના જોરા રે, દુર્ગતિ દાયક ધ્યાન એ પૂરા રે,કલહે ધેાખી સમ સાધુ કહ્યા રે, કાણિક સરિખા દુર્ગતિ લઘા રેષા કલહ કરી ખમાવે જેડ રે,આરાધક કહ્યા વીતરાગે તેહ રે.કલહથી બાહુબલ એસરીયા રે,દ્રાવિડવારિખલ ભવજલતરીયા રે.॥ ૬ ॥ કલહે વાધે નિત્ય શાગ રે, કલહ તે જાણા માટા રાગ રે; એહવું જાણી કલહ જો વામે રે, પદ જીતતણા તે પામે રે. ઘણા
श्री परदेशी राजानी सज्झाय
જી હા પરમપુરુષ પરમેશ્વરુ રે લાલા, પુરુષા દાણી રે પાસ; જ્હા ચરણ કમલ નમી તેહના રે લાલા,પૂરે વ ંછિત આશ; સુગુણ નર સાંભળેા સુગુરુ ઉપદેશ,એ આંકણી૰જી હા જે ટાલે ભવના ક્લેશ. સુબાપા જી હા માહ મિથ્યાત અજ્ઞાનને રે લાલા, ભરીએ રોગ અથાગ,જી હા વૈદ્ય રાજગુરુ વચનથી રે લાલા, આષધ જ્ઞાન વૈરાગ, સુબ્બારા જી હા ગુરુ કારીગર સારીખા રે લાલા, ટંકણ વચન વિચાર; જી હેા પથ્થરસે ડિમા કરે રે લાલા,લહે પૂજા અપાર