________________
૧૮૩
ધારી; ગુરુ વિનયે ગીતારથ થયા, ચંદ્ર જેસા શીતલકારી. મુનીનારા સંવત ગણી અગીઆરાની સાલૅ, સંવેગ રસ ગુણ પીધે; રૂપે રૂડા જ્ઞાને પૂરા, જિનશાસન ડંકો દીધો. મુની મા સંવત - ગણી ચોવીસાની સાલે, છેદેપસ્થાપન કીધો, મહારાજ મણિવિજયજી નામને,વાસક્ષેપ શીર લીધો. મુની પા દિન દિન અધિકે સંવેગ રંગે, કામ કષાય નિવારી; ધર્મ ઉપદે બહુ જીવ તારી, જ્ઞાન કિયા ગુણ ધારી. મુનીકા સંવત ગણી આડત્રીસ વૈશાખે, સુદિ અગિયારસ રાતે; પ્રથમ જામે (પલાંસવા) કાલધર્મ કીધો, જીત વંદે નિત્ય પ્રિતે. મુની શાળા
बारमा पाप स्थानकनी सज्झाय
જેહને કલહ સંધાતે પ્રીત રે માંહોમાંહે મલે નહિ ચિત્તરે જેહને ઘેર હોય વઢવાડ રેજાણે ચાલતી આવી ધાડ રેલા અનુક્રમે ઘરથી લક્ષ્મી જાય રે, ઘણા કાલની હુંતી આયા રે કલહે કલશાનું જલ જાય રે, કલહે ભલી વાર ન થાય રેરા કહે નાસે ઘરના દેવ રે, કલહે ઉદવેગ નિત્યમેવ રે કલહે વાધે જગ અપવાદ રે, કલહ વાધે મન વિખવાદ રે.