________________
યા છે, જ્ઞાનવિમલ પ્રભુ જેણે શિર ઘરીયા, તસ જસ જગે વિસ્તરીયા છે, તે તરીયા બાપા
કલશ-એમ ધર્મ મુનિવર, તણે દશવિધ, કહ્યો શ્રુત અનુસાર એ,ભવિ એ આરાધો, સુખ સાધો, જીમ લહો ભવ પાર એ. કે ૧ શ્રી જ્ઞાનવિમલ સૂરીંદ પભણે, રહી સુરત ચઉમાસ એ, કવિ સુખસાગર કહણથીએ, કર્યો એમ અભ્યાસએ. ારા આદર કરીને એહ અંગે, ગુણ આંખેવા ખપ કરે, ભવ પરંપર પ્રબલ સાગર, સહજ ભાવે તે તરે. Rા એમ ગુણ વિશાલા કુસુમમાલા, જેહ જન કંઠે ઠવે,તે સહેલ મંગલ કુશલ કમલા,સુજશ લીલા અનુભવે.કાા કુલ ગાથા ૧૪૪ શ્લોક સંખ્યા-૨૩૬
पद्मविजयजी महाराजनी सज्झाय
દેવસમાં ગુરુ પદમવિજયજી, સબહી ગુણે પૂરા; શુદ્ધ પ્રરૂપક સમતાધારી,કોઈ વાતે નહીં અને ધુરા. મુનીશ્વર લીજે વંદના હમારી, ગુરુ દર્શન સુખકારી. મુનિ એ આંકણી ના સંવત અઢાર છાસઠની સાલે, ઓસવાલ કેલેં આયા; ગામ ભરૂડીએ શુભ લગ્ને માતા રૂપાંબાઈએ જાયા. મુની મારા સત્તર વર્ષના રવિ ગુરુ પાસે, હવા યતિ વેષ