________________
૧૮૧
દુહા
ધૃતિ હાથા મન કીલિકા, ક્ષમા માંકડી જાણુ, કધાનને પીસવા, ભાવધરટ શુભ આણુ. ॥૧॥ એ દુવિધ મુનિધના, ભાંખ્યા એહુ સઝાય, એહને અંગે આણતાં, ભવભય ભાવડ જાય. ારા પરમાનંદ વિલાસમાં, અહર્નિશ કરે ઝકેાલ, શિવસુંદરી કે રમે, કરી કટાક્ષ કલાલ. ॥ ૩ ॥
ઢાલ-૧૧ મી.
એહવા મુનિ ગુણ રયણના દરિયા, ઉપશમ રસ જલ ભિયા જી, નયગમ તિટની ગણ પિરવિરયા, જિનમારગ અનુસરિયા,તે તરીયા ભાઈ તૈતરીયા, ॥ ૧ ॥ અતિ નિર્માયપણે કરે કિરિયા, ધનધન તેહના પરિયા,છડે અશુભ ત્રિયાગે કિરિયા,ચરણ ભવન ઠાકુરિયા જી, તે તરીયા॰ uરા અનિશ સમતા વનિતા વરીયા, પિરસહુથી નિવ ડરીયાજી, હિતશીખે ભવિજન ઉધરીયા, ક્રેાધાદિક સસિવ ઠરીચાજી, તે તરીયા ૫ણા શીલ સન્નાહે જે પાખરીયા, કર્મ કર્યાં. ખાખરીયાં છ, જેહથી અવગુણ ગણ થરહરિયા,નિકટે તેહ ન રહીયાં જી,તે તરીયા ૫૪ાવીર વચન ભાંખે સાકરીયા,નહિ આશા ચાકરી