________________
બલિહારી તેહની શીલ સુગંધા સાધુ. ના માતપિતા ધન તેહના છે, ધન ધન તસ અવતાર વિષય વિષેનવિ ધારિયા છે, અનુભવ અમૃત ભંડાર,બલિહારિનારા ઔદારિક વૈકિય તણા છે,નવ નવ ભેદ અઢાર, કૃત કારિત ને અનુમતે જી, મન વચ કાય વિચાર, બલિ રા સંજ્ઞાદિક જેગે કરી છે, જે હોયે સહસ અઢાર, શીલરથ કહીએ તેહને જી,સગાયાદિ વિચાર, બલિ૦ ૪ સમિતિ ગુણિને ભાવતા ,ચરણ કરણ પરિણામ, આવશ્યક પડિલેહણા જી અહર્નિશ કરે સાવધાન બલિ પાપા સામાચારી દશવિધ જીઈચ્છાદિક ચક્રવાલ, પદ વિભાગ નિશીથાદિકે જી,ઘ પ્રમુખ પરનાલ, બલિદા સદાચાર એમ દાખીયે છે,શીલ સરૂપે નામ,એણિપરે ત્રિવિધે જે ધરે છે, તે ગુણરત્ન નિધાન, બલિ
છા તે ત્રિભુવન ચૂડામણી. જી,વિશ્વતણા આધાર, દ્રવ્યભાવગુણ રત્નના જી, નિધિ સમજે અણગાર, બલિ ૮ જીણ જીણ ભાવ વિરાગતાજી, પામે દઢતારૂપ, ત્રિવિધ ત્રિવિધે તે આદરે છે,અતુલી બલમુનિ ભૂપ,બલિબાલા જેણે સંયમ આરાધી છે, કરતલ શિવસુખ તાસ,જ્ઞાનવિમલ ચઢતી કલા છે, પ્રગટે પરમ પ્રકાશ, બલિ. ૧