________________
૧૭૯
પ્રકૃતિ ચિત્ત લાવ. સુ ચ૦ પા મોહ મદન મદ રાગથી વેગળા, ત્રિકરણ શુદ્ધ આચાર સુ એવા સુવિહિત જે સુખ અનુભવે, જીવન મુક્તિ પ્રચાર. સુo ચાંદા પર આશાના દાસ ન જેહ છે, સંપૂર્ણ સુખખાણ સુo કંચન કર સ્ત્રીગણ તૃણ સમે, ભવ શિવ સમ વડમાન. સુ ચ૦ મકા આકિંચન કહ્યો ગુણ ભાવથી, મમકારાદિ અલેપ; સુત્ર જાત્ય તુરંગ જીમ ભવ્ય વિભૂષણે,ન ધરે ચિત્ત આક્ષેપ. સુચવેલા સહજ વિનાશી પુદગલ ધર્મ છે, કિમ હોય સ્થિર ભાવસુ જ્ઞાનવિમલ અનુભવ જે આપણે, અક્ષય અનંત સભાવ. સુષ્ય લા
દુહા તેહ અકિંચન ગુણ થકી, હાયે નિર્મલ શીલ; કિંકર સુરનર તેહના, અવિચલ પાલે લીલ. ૧ સંકટ નિકટ આવે નહિ, જેહને શીલ સહાય; દુઃખ દુર્ગતિ દૌભગ્ય સવિ, પાતક દૂર પલાય. પરા
ઢાળ ૧૦મી ઝાંઝરીયા મુનિવર–એ દેશી બ્રહ્મચર્ય દશમે કહ્યો છે, મુનિવર કેરે ધર્મ, સકલ સુકૃતનું સાર છે જી, ઈહ પરભવ લહે શર્મા,