________________
૧૭૭
આંકણી ના તીર્થંકર ગુરુસ્વામીનું જી,જીવ અદત્ત ચઉભેદ, પાવન મન સર્વવિરતિથી જી, ભાવશૌચ ભવ છેદ,સલુણનારા કહણી રહણ સારિખી છે,' જિનવચન અનુસાર, લેશ નહિ જ્યાં દંભને જી, અહર્નિશ નિરતિચાર, સટ ફાા ભાવે બારહ ભાવના જી, અનિત્યપણાદિક જેહ, પંચમહાવ્રતની વલી છે, પણવીસ ભાવે તેહ, સહ કો જ્ઞાન અભય વલી જાણીયે છે,ધર્માલંબન દાન,મન વચ તનુતપ ત્રિઉંવિધે છે,વિનય ભણન મન ઠામ, સ. મેપા રાજસ તામસ સાત્ત્વિકે જી,તપ વલી વિવિધ પ્રકાર તેહમાં સાત્ત્વિક આદરે જી,શ્રદ્ધાળુણ આધાર, સદા ભક્ત પાન ઉપકરણને છે, ગ્રહણ કરે નિર્દોષ, અનાશંસ નિયથી જી, ભાવ શૌચમેલ શેષ, સગાહા માહણ શ્રમણ દયાપરા છે, ભિક્ષુ *નિગ્રંથ વખાણ, એ ઉનામે સુયગડે છે,સેલમાં ધ્યયને જાણ સગાટા જ્ઞાનવિમલ પ્રભુતા ઘણી છે, તસ સુખને નહિ પાર, ભાવશૌચપીયૂષમાં છે, જે ઝીલે નિરધાર, સોલા
૧