________________
૧૭૫
સત્ય હોય જે તેહમાં, ત્રિકરણ શુદ્ધિ બનાય, સત્યવંત નિમયથી; ભાવ સંયમ ઠહરાય. રો
ઢાળ ૭ મી રાગ ધરણી, વૈરાગી થયે–એ દેશી મુનિવર ધર્મ એ સાતમે, ચિત્ત આણે ગુણવંત, સત્ય સહસકર ઊગતે; દંભતિમિર તણે અંત રે, મુનિજન સાંભ, આદર એ ગુણસંતેરે; સહુથી આગલે, ભાજે એહથી અત્યં તો રે, ભવભય આમલો, એ આંકણી ના સત્ય ચતુવિધ જિન કહે, નહિ પરદર્શન માંહિ, અવિસંવાદન યોગ જે, નય ગમ ભંગ પ્રવાહી રે, મુનિ ! રા મૂલત્તર વ્રત ભેદ છે, મૈત્ર્યાદિક ગુણ જેહ, જીણ વિધ જેમ અંગીયું, નિર્વહિવું તેમ તે રે, મુનિ | ૩ | અકુટિલતા ભાવે કરી, મનવચતનું નિરમાય, એ ચઉવિધ સત્યે કરી, આતમ ગુણ સ્થિર થાય રે, મુનિ છે ૪ જેમ ભાખે તિમ આચરે, શુદ્ધપણું નિર્લોભ, ગુણરાગી નિયતાદિક, નિજરૂપે થિરથાભ રે, મુનિ છે પા સત્યે સત્ત્વપણું વધે, સર્વે સહજ સ્વભાવ, પ્રકટે નિકટન આવહિ, દુર્ગાનાદિ વિભાવ રે, મુનિ ૫ ૬ સત્યસુકૃતને સુરત, ધર્મત