________________
૧૭૪
મધ્યે રાગ ધરે નહિ, અશુભેં હૈષ ન આણે રે, પુદગલ ભાવે સમ રહે, તે સંયમ ફલ માણે રે, સામે ૯ છે કેધાદિક ચઉજય કરે, હાંસ્યાદિક તસ માંહિ રે, એ અનુભવબંધ ભવદુઃખ દિયે, એમ જાણે મનમાં હિરે.૧ તસ અનુદયા હેતુ મેલવે, ઉદયે અફલતા સાધે રે, સફલે પણ તસ ખામણે, એમ સંસાર ને વાધે રે, સા૧૧ જે કરતે રે કષાયને, અગ્નિ ઉપજતે જાણેરે, તે તે હેતુ નવિ મેલવે, તેહિજ સમતા જાણે રે, સામે ૧૨ મે તેણે ત્રિભુવન સવિજતિયે, જેણે જીત્યા રાગ દ્વેષ રે, ન થયા તેહ તેણે વશે તે ગુણરત્નને કોષરે, સા ૧૩ મન, વચ, કાયા દંડ જે, અશુભના અનુબંધ જોડે રે, તે ત્રણ દંડને આદરે, તે ભવબંધ ન તેડે રે, સામા ૧૪ બંધવ ધન તનુ સુખ તણે, વલી ભય વિગ્રહ છેડે રે, વલી અહંત મમકારના, ત્યાગથી સંયમ મંડે રે, સા. ૧પ ઈણ પર સંયમ ભેદ જે, સતર તે અંગે આણે રે, જ્ઞાન વિમલ ચઢતી કલા, વધતી સમકિત ઠાણે રે, સા રે ૧૬
દુહા દ્રવ્ય સંયમ બહુવિધ થયો, સિદ્ધિ થઈનવિ કાય; સાકર દૂધ થકી વધે, સન્નિપાત સમુદાય ના