________________
૧૭૩
ઢાળ ૬ ઠ્ઠી નમો નમો મનક મહામુનિએ દેશી. સાધુજી સંયમ ખપ કરે, અવિચલ સુખ જેમ પામો રે, આગમ અધિકારી થઈ મિથ્યામતિ સવિ વાગે રે, સાધુજી સંયમ ખપ કરે. ૧છે છો મુનિવર ધર્મ છે, સમય સમય શુભ ભાવ રે, સંયમ નામે તે જાણીયે, ભવજલ તારણ નાવ રે, સાધુજી છે ર સ્થિર પણ તિગ વિગલૈંદિય, તેમ પંચૅપ્રિય જાણેરે, યતનાયે સંયમ હોયે, એ નવવિધ ચિત્ત આણે રે, સાધુજી મારા પુસ્તક પ્રમુખ અજીવન; સંયમ અણસણે લેવે રે, નિરખીને જે વિચરવું, પ્રેક્ષા સંયમ તે હેવ રે, સાધુજી મા સીદાતા સુસાધુને,અવલંબનનું દેવું રે, સંગે અસાધુને વજ, ઉપેક્ષા સંયમ એવો રે, સાધુજી પો વિધિપદ પ્રમુખ પ્રમાર્જના, પરિઠવનાદિ વિવેક રે, મન વચ તનું અશુભેં કદી નવિ ડિરેં મુનિ લેક રે, સા છે ૬. હિંસા મિથ્યા અદત્ત જે, મૈથુન પરિગ્રહ ત્યાગ રે, સર્વથી કરણ કરાવશે, અનુમોદન નવિ લાગ રે, સામે ૭ પંચ આશ્રવ અલગા કરે, પંચઈદ્રિય વશ આણો રેસ્પર્શન રસન ને પ્રાણજે, નયન શ્રવણ એમ જાણે રે, સાવલા ૮ છે શુભ