________________
- ૧૭ર
દશવિધ પ્રાયશ્ચિત્ત ગ્રહે રે, વિનય તે સાત પ્રકાર દશવિધ વેયાવચ્ચ કરે રેસક્ઝાય પંચ પ્રકાર.સે. છેલ્લા ચાર ધ્યાનમાં દેય ધરે રે, ધર્મ શુકલ સુવિચાર; આરૌદ્ર બિહું પરિહરે રે, એ મુનિવર આચાર. સે. ૧૦ મા દ્રવ્યભાવથી આદરે રે, કાઉસગ્ન દેય પ્રકાર; તનુ ઉપાધિ ગણ અશનાદિકે રે, દ્રવ્ય તે ચાર પ્રકાર. સે. ૧૧ કર્મ કષાય સંસારને રે,ભાવ કાઉસગ્ગ તિભેદઈણવિધ બિહુ તપ આદરે રે, ધરે સમતા નહિ ખેદ. સો. ૧૨ સમકિત ગોરસશું મિલે રે, જ્ઞાન વિમલ વૃત રૂપ જડતા જલ દૂર કરી રે, પ્રગટે આતમરૂપ.સો.૧૩
કર્મ પક સવિ શોષ, જો હાય સંયમ આદિ જેગ સ્થિર સંયમ કહ્યો, અથિયેગ ઉન્મોદશા
ધે આશ્રવારને, ઈહ પરભવ અનિદાન તે સંયમ શિવ અંગ છે, મુનિને પરમ નિદાન. મારા