________________
૧૭૧
ઢાળ પ મી કપૂર હોયે અતિ ઉજલે -એ દેશી. શક્તિ સ્વભા તપ કહ્યો રે, પંચમ મુનિવર ધર્મ પંચમ ગતિને પામવા રે, અંગ છે શુભ મર્મ સેભાગી મુનિ તપ કીજો અનિદાન, એ તો સમતા સાધનસ્થાન, સોભાગી છે ૧ખટવિધ બાહ્ય તે કહ્યો રે, અત્યંતર ખટભેદ; અનાશંસ અગિલાણતા રે નવિ પામે મન ખેદ ભાગી.રા અનશન ને ઉનાદરી રે,વૃત્તિ સંક્ષેપ રસત્યાગ; કાયકલેસ સંલીનતા રે, બહિ તપ ખટવિધ ભાગ. સે. છે ૩ છે અશનત્યાગ અનશન કલ્યો રે, તેહ દુભેદે જાણ; ઈત્વર યાવતૂકથિક છે રે, તનુ બહુ સમય પ્રમાણ. સે. છે ક ઉણાદરી ત્રણ ભેદની રે, ૧૩પકરણ અશનપાન કોધાદિકના ત્યાગથી રે, ભાવ ઉણાદરી માન. સે. આપા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે,વૃત્તિસંક્ષેપ એ ચાર વિગયાદિક રસ ત્યાગનારે, ભાંખ્યા અનેક પ્રકાર. સે. ૬ વીરાસનાદિક ઠાયવું રે, લોચાદિક તનુકલેસ; સંલીનતા ચભેદની રે, ઇંદ્રિય યોગ નિવેસ. સ. ૭ એકાંત સ્થલ સેવવું રે, તેમ કષાય સંલીન અત્યંતર તપ ખટવિધે રે, સેવે મુનિગુણુ લીન, સે. એ ૮ છે