________________
૧૭૦
Iકા લોભ પ્રબલથી રે વિરતિ નહિ રહે, હાય બહુ સંકલ્પજી, સક્ઝાયાદિક ગુણ તસ નવિ વધે દુર્યોનાદિક તલ્પજી, મમતા. એ પ લોભે ન હક્યારે રમણીયે નવિ છલ્યા, ન મલ્યા વિષય કષાયજી, તે વિરલા જગમાંહિ જાણીયે, ધનધન તેહની માય, મમતા. ૬ લોભતણા સ્થાનક નવિ જીતીયા, જઈઉપશાંત કષાયજી,ચિહું ગઈગમન કરાવેતિહાથકી, પુનરપિ આતમરાયજી, મમતા. ૭ તસ કિંકર પરેઅમર નિકરસ નહિ ઉણતિ તસ કાંઈજી, જસ આતમ સંતેષે અલંકર્યો,તસ ત્રિભુવન ઠકુરાઈજી, મમતા. ૮ અનુભવ રસમય ચારિત્રફલા ભલું, તે નિર્લોભ પસાયજી જ્ઞાનવિમલ પ્રભુતાલહે અતિ ઘણી,ઉદય અધિક તસ થાય છે,મમતાલા
દુહા
નિલભે ઈચ્છાતણે, ધ હોય અવિકાર, કર્મ ખપાવણ તપ કહ્યો તેહના બાર પ્રકાર. ૧છે જે કષાયને શેષ, ત્રિ સમય ટાલ પાપ તે તપકહિએ નિર્મલ, બીજે તનું સંતાપ.રા