________________
૧૬૧
છૂટયુ’ જાવે, આંસુડાં નાખતા રાજા,મુનિ કલેવરને ખમાવે રે. મુનિ॰ ॥૬॥ ગદ્ગદ્ સ્વર રાવ તા રાજા, મુનિવર આગળ બેઠા,માન મેલીને ખમાવે ભૂપતિ, સમતા સાયરમાં પેઠા રે. મુનિનાા ફરી ફરી ઊઠીને પાયે લાગે, આંસુડે પાપ પખાળે, ભૂપતિ ઉગ્ર ભાવના ભાવતા, ક પડળ સવિ ટાળે રે. મુનિાટા કેવલજ્ઞાન લદ્યું રાજાએ..., ભવ ભવ વૈર ખમાવે,ઝાંઝરીઆ ઋષિના ગુણ ગાતાં,પાપ કરમ ગમાવે રે.મુનિ ॥ ૯॥ સવંત સત્તરએકાશી વરસે, શ્રાવણ સુદ ત્રીજ સાહે, સામવારે સઝાય એ કીધી, સાંભલતાં મન માહે રે. મુનિ॰ ૫૧૦ના શ્રી હીરવિજયસૂરીશ્વર સાહે, તપગચ્છના શિરદાર, તેહ તણા પરિવારમાં સાહે, માનવિજય જયકાર રે.મુનિવર તું મારે મન વસીએ. ।। ૧૧ ।
शिखामणनी सज्झाय
ગરભાવાસમાં ચિંતવે રે, હવે ન કરશું' મેં પાપ, જખ જાયા તબ વિસર્યાં રે, માંડ્યો માંડ્યો ધણા રે સંતાપ કે, સુણ રે ચંચળ જીવડા રે. ॥ ૧ ॥ તુ તા પરભવ કેશા લહીશ કે,સુણ રે ચંચળ જીવડા રે,એ
૧૧