________________
૧૬૨
આંકણી જે નવકાર ગણાવીએ, તેા નયણે નિંદ ભરાય, નાટક ચેટક નિરખતા તેા,જાય જાય રચણી વિહાય કે, સુણ, ારા જે સામાયિક કરાવીએ તેા, લાગે વાર અપાર, વાતા સાથે જો મિલે તા,કરે કરે પહેાર બે ચાર કે, સુણ રે. uu ઊભે કાઉસ્સગ્ગ કરાવીએ' તા, કહે દુ:ખે મારા પાય,માથે પાટક મુકીએ તા, દાડચો દાડચો મારગે' જાય કે, સુણ રે. ૫૪૫ જો ઉપવાસ કરાવીએ તેા લાગે ભૂખ અપાર, લેણા કારણ રાકીએ તા,લાંધેલાંધે દાનિ ચાર કે, સુણ રે...ાપા ધર્મોને કાજે માગીએ તા,એક બદામ ન દેય, રાજક દૈવક રાઝીલ્યે તા, ખૂણે બેસી ગણી ગણી દેય કે, સુણ રે.ા લાભને વશ થઈ પ્રાણીયા રે,મેળે ધણેરી રે આથ,દાન સુપાત્રે દેયતાં તા,થર થર ધ્રૂજે છે હાથ કે,સુણ રે. ાળા ત્રણ તત્ત્વ આરાધીએ તેા, જપીએ શ્રી નવકાર, ખીમાવિજય આણીએ તા,પહેાંતે પહેાંતે મુક્તિ મઝાર કે, સુણ રે. ચંચળ જીવડા રે, તુ તા પરભવ કેશા લહીશ કે, સુણ રે. ચંચળ જીવડા રે. ૫૮૫ ઇતિ.
ગુણ