________________
૧૬૦
હાલા રાજયવાડીચડ્યો,તેડાવ્યષિને ત્યાંહી રે લાલા, ખાડખણી ઊંડી ઘણી, બેસાડ્યો ઋષિને માંહ્ય રે લાલા, મુનિ પાયે છે ૮
ઢાળ ૪ થી મગધ દેશક રાજ રાજેસર–એ દેશી. અણસણ ખામણ કરે મુનિ તિહાં કોં, સમતા સાયરમાં ઝીલે, ચોરાસી લાખ છવાયોનિ ખમાવે, કરમ કઠીણને પીલે રે, મુનિવર તું મેરે મન વસીઓ, હદયકમલ ઉલ્લસિઓ રે. મુનિવર એ આંકણી. ઉદય આવ્યાં નિજ કર્મ આલેઈ ધ્યાન જિનેશ્વર ધ્યાવે, ખદ્ગહગંતાં કેવલપામી, અવિચલ ઠામેં જાવે રે. મુનિ છે જે શરીર સાધુનું અસિએં હસ્યાથી,હાહાકાર તિહાં પડિઓ, ઓધો મુહપત્તિ લેહી રંગાણાં, અતિ અન્યાય રાયૅ કરી રે. મુનિ | ૩ સમળી આઘો લઈ ઊડંતી, રાણી આગળ પડીઓ, બંધવ કેરો ઘા જાણી, હદયકમળ થરહરીઓ રે. મુનિ છે અતિ અન્યાય જાણીને રાણીઅણસણ પિોં કીધે, પરમારથ જામ્યો રાજાએ હા હા એ શું મેં કરે. મુનિ પ છે ઋષિ હત્યાનું પાતક લાગ્યું, તે કેમ