________________
૧૫૯
ઢાલ ત્રીજી
વિંછીઆની દેશી. હાંરે લાલા શીખ સાધુની અવગણી, જાણે વહી ગઈ ઘરનાર રે, લાલા, કામવશે થઈ આંધલી, કરે સાધુતણી તિહાં આલ રેટ લા લાલા મુનિ પાર્યો ઝાંઝર રણઝણે એ આંકણી આવી પેઠે સાધુને પાય રે,લાલા,વેલતણી પરે સુંદરી, વળગી સાધુને બાંઘરે, લાલા. મુનિરા હાંરે લાલા જેર કરીને જોરાવરે, નિકલ્યો તિહાંથી મુનિરાય રે લાલા, તવ પોકાર પેઠે કર્યોધાઓ એણે કીધે અન્યાય રેલાલા. મુનિ, સા હાંરેલાલા મલપત મુનિવર ચાલીઓ પાય ઝાંઝરને ઝણકાર રે લાલા લેક બહુનિંદા કરે, સહી મોટાએ અણગાર રે લાલા. મુનિ જા હાંરે લાલા બારે બેઠે રાજવી, નજરે જુએ અવદાતરે લાલા, દેશવટો નારીને દીઓ, મુનિ જસતણી થઈ વાત રે લાલા.મુનિ પા હાં, લા. તિહાંથી મુનિવર ચાલીઓ,આવ્યો કંચનપુર ગામ રે લાલા,રાય રાણી બેહ પ્રેમશું, બેઠાં ગોખેં આરામ રે લાલા, મુનિ છે ૬ છે હાંલારાણી મુનિવર દેખીને, નયણે છૂટે આંસુની ધાર રે, રાજ દેખીને કોપીઓ, સહી એહનો પૂરવ જાર રે.લાલા મુનિ પાયેંગાલા