________________
૧૫૬
દુહા
નારી પ્રત્યે મુનિવર કહે સુણ ભાળી સુવિચાર, દસ દષ્ટાંતે દાહિલા છે નરભવ અવતાર. ॥૧॥ સુકૃત ઉદયે પામીને એળે ગુમાવે જેહ, વિષમરસમાં મ્હાલતાં નવિ જાણે કાંઈ રેહા ારા રાત દિવસ રાતા રહે માતા વલી ઘણું મન, પરભવ જાતાં પ્રાણીએ પામે હીન વદન. ॥૩॥ અમે સંજમ આદરી એ વિ છાંડચા ભાગ, તુજ સરખી નારી તજી ત્રિકરણ મન સયાગ, ૫૪ા એડવાં વચન તે સાંભલી વિષયે વ્યાપી નાર,મુનિને કલંક લગાડવા મન ચિંતે તેણી વાર. ૫ા
ઢાળ ૨ જી
આધા આમ પધારા પૂજ્ય અમ ધર વહેારણ વેળા એ દેશી
ઈણ અવસર તે વિરહી તરુણી, ગારડી ગાખે એડી, નિજપતિ ચાલ્યા છે પરદેશ, વિષય સમુદ્રમાં પેઠી. ॥ ૧ ॥વિરુઈ મદન ચઢાઈ રાજ, જેણે તેણે જીતી ન જાવે એ આંકણી ! સાલ શૃંગાર સજી સૌ સુંદરી,ભરયૌવન મદમાતી,ચપલ નયણ ચિહું દિશા ફેરવતી, વિષયરસ રંગરાતી. વિરુઈ ારા ચાચરે
แ