________________
૧૫૫ સહ્ય પરિષહ મનશુધેશીલ રયોં કરી ભરીઓ રે. ભવિ. ૨છે પઠાણપુર મકરધ્વજ રાજા, મદનસેના તસ રાણું રે, તસસુત મદનભ્રમ બાલુડે, કીતિ જાસ કહેવાણી રે. ભવિ છે ૩ બત્રીશ નારી સુકમલ પર, ભરયૌવન રસલીને રે, ઇંદ્ર મહોત્સવ ઉદ્યાને પહોતો, મુનિ દેખી મન ભીને રે. ભવિ છે ૪ ચરણકમલ પ્રણમી સાધુના, વિનય કરીને બેઠો રે, દેશના ધર્મની દે સાધુજી, વૈરાગ્યે મન પેઠે રે. ભવિ. પા માતાપિતાની અનુમતિ માગી, સંસાર સુખ સવિ છંડી રે, સંયમ મારગ શુદ્ધ લીને,મિથ્યામતિ સવિ ખંડી રે, ભવિ. માદા એકલડો વસુધાતળ વિચરે, તપ તે જે કરી દીપે રે, યૌવનવય જોગીસર બેલીઓ, કરમ કટકને ઝીપે રે. ભવિ૭. શીલસન્નાહ પહેર્યો જેણે સબલે, સમિતિ ગતિ ચિત્ત ધરતો રે, આપ તરે ને પરને તારે, દરિસણું દૂરગતિ હરતે રે, ભવિ. ૮ ત્રંબાવટી નગરી મુનિ પહોતો, ઉગ્ર વિહાર કરે તે રે, મધ્યાહનેં ગૌચરીએ સંચરતો, નગરીમાંહે મુનિ ભમતે રે, ભવિ છે ૯