________________
૧૫૭
ચટે ચિહું દિશિ જોતાં,આવંતે કષિ દિઠે,મલપં. તો ને મોહનગારે, મનશું લાગે મીઠે.વિરુઈબાડા રાજકુંવર કેઈક છે રૂડો, રૂપ અનુપમ દીસે, યૌવન વય મલપતો જોગીશ્વર, તે દેખી ચિત્ત હિસે. વિ છે જો તવ દાસી ખાસી તેડાવી, લા એહને બોલાવી, શેઠાણનાં વચન સુણીને, દાસી તેડણ આવી. વિ.પા અમ ઘર આને સાધુજી, વહારણ કાજે વહેલા, ભેળે ભા મુનિવર આવે, શું જાણે મન મેલાં. વિ . ૬. થાળ ભરી મોદક મીઠાઈમનિવરને કહે વહોરો,આ મેલાં કપડા ઉતારીને, આછા વાઘા પહેરો. વિ છે ૭. આ મંદિર માળી હોટાં, સુંદર સેજ બિછાઈ, ચતુરાનારી મુજ સાથું મુનિવર સુખવિલસે લયલાઈ, વિરાટ વિરહાગ્નિએ કરી હું દાઝી, પરમ સુધારસ સિંચો, વયણ મારું સુણીને મુનિવર,વાત આઘી મત ખાંચો. વિવો ૯ વિષય વચન સુણી વનિતાનાં, સમતારસ મુનિ બેલે,ચંદનથી પણ શીતલ વાણી,મુનિ અંતરથી ખોલે. વિ . ૧૦ | તું અબલા દીસે છે બાલી, લંતાં નવિ લાજે, ઉત્તમ કુળમાં જેહ ઉપના, તેહને એ નવિ છાજે, વિરુઈ ૧૧ છે એ આચાર નહિ અમ કુલમાં, કુળદૂષણ કેમ દીજે, નિજકુલને આચારૅ ચાલીજે, તો જગમાં જસલી જે.