________________
૧૪૯ પાંચમે અંગ રે; જંઘાચારણ મુનિવરે વંદી, જિન પડિમા મનરંગે રે.શાંશાળા આર્યસુહસ્તિ સૂરિ ઉપદેશે, ચા સંપ્રતિરાય રે સવા કેડી જિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માય રેશાં ૮ મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમાર રે; જાતિસ્મરણે સમકિત પામી, વરીય શિવસુખ સાર રે .શાં છે ૯ો ઇત્યાદિક બહુ પાઠ કહ્યા છે, સૂત્રમાંહે સુખકારી રે; સૂત્રતણે એક વણ ઉત્યારે, તે કહ્યો બહલ સંસારી રેશાં છે ૧૦ છે તે માટે જિન આણધારી, કુમતિ કદાગ્રહ નિવારી રે; ભક્તિ તણાં ફલ ઉતરાધ્યયને, બેલિબીજ સુખકારી રે શાં. ૧૧ એક ભવે દોય પદવી પામ્યા, સેલમાં શ્રી જિનરાયા રે, મુજ મન મંદિરીયેં પધરાવ્યા, ધવલ મંગલ ગવરાયા રેશાં ૧રા જિન ઉત્તમ પદ રૂપ અનુપમ, કીર્તિ કમલાની શાલા રે; જીવવિજય કહે પ્રભુજીની ભક્તિ, કરતાં મંગલ માલા રેશાં છે ૧૩
सिद्धगिरिनुं स्तवन પાલીતાણું નગર સોહામણું રે,કુડી લલિતાસરની પાળ, ઊંચાં દેહરાં આદિનાથનાં રે, ઉગમણે દર