________________
૧૪૮
અતિ ઉલસાવેજી જિન કો આતમરાજ ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે મલ્લિજિનેશ્વરમનહર સ્વામી, તેરા ઇરસ સૂતાવેજી. જિનવ છે પો
शांतिजिन स्तवन શાંતિ જિનેશ્વર સાહિબ વંદો, અનુભવ રસને કંદો રે, મુખને મટકે લોચન લટકે મેહ્યા સુરનર વંદો રે.શાંતિબેલામંજર દેખીને કોયલ ટહુકે,મેઘઘટા જેમ મેરે રેતિમ જિનપ્રતિમા નિરખી હરખું, વલી જેમ ચંદ ચકરો રે. શાં મારા જિનપ્રતિમા શ્રી જિનવરે ભાંખી, સૂત્ર ઘણાં છે સાખી સુરનર મુનિવર વંદન પૂજા, કરતા શિવ અભિલાષી રેશાં છે ૩૫ રાયપણી પ્રતિમા પૂજી, સૂર્યાભ સમકિત ધારી રે, જીવાભિગમેં પ્રતિમા પૂછ, વિજયદેવ અને ધિકારી રેશમ જિનવરબિંબ વિના નવિ વંદ, આંણદજી એમ બેલે રે, સાતમે અંગે સમકિત મૂલે, અવર નહિ તસ તોલે રે. શાંપો જ્ઞાતાસૂત્રે દ્રોપદી પૂજા, કરતી શિવસુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજી,કલ્પસૂત્ર માંહે રાગે રે. શાં ૬ વિદ્યાચારણ મુનિવરે વંદી, પડિમા