________________
૧૪૭
કરે ફેકટ વિલુપાત, સુo વિષમકાળ વર્ષાઋતુ રે, કમિર્ઝામિ હુઓ વ્યતીત છેહલો પુગ્ગલ પરિયડ્રો રે, આવ્યો શરદ પ્રતીત રે સુo રા જ્ઞાનાવરણ વાદળ ફિટે રે,જ્ઞાન સૂરજ પરકાશ; ધ્યાન સાવર વિકસિયાં રે, કેવલલક્ષ્મી વાસ રે સુ કા નામે લલચાવે કોઈ રે, કોઈક નવ નવ રાગ; એવી વાસના નહીં બીજે રે,શુદ્ધ અનુભવશું પરાગ રે. સુકા ભમત ભમત કહાવીયે રે, મધુકરનો રસસ્વાદમાનવિજયમનને કહે રે, રસ ચાખો આલ્હાદરે સુબાપા
भोयणी मंडन श्री मल्लिनाथ स्तवन
જિનરાજા તાજા, મલ્લિ બિરાજે ભેાયણી ગામમેં ટેકo દેશ દેશ કે જાત્રી આવે, પૂજા સરસ રચાવે મલિ જિનેશ્વર નામ સમરકે, મનવંછિત ફલ પાવેજી જિન૧ ચતુર વરણ કે નરનારી મિલ, મંગલ ગીત કરાવે; જય જયકાર પંચધ્વનિ વાજે શિર પર છત્ર ધરાવે છે. જિનના ૨ હિંસક જન હિંસા તજી પૂજે, ચરણે શીશ નમાવે, તું બ્રહ્મા તું હરિ શિવશંકર, અવર દેવ નવ ભાવેજી.જિન છે ૩ કરુણ રસ ભરે નયન કોલે, અમૃત રસ વરસાવે; વદન ચંદ ચકોર ક્યું નિરખી, તન મન