________________
૧૩૭
श्री शीतलनाथ जिन स्तवन
(ભોલુડા રે હંસા-એ દેશી) શીતલજિન તુજ મુજ વિચે આંતરું, નિશ્ચયથી નહિ કોય; દંસણ નાણુ ચરણ ગુણ જીવને, સહુને પૂરણ હોય તેવા અંતરયામી રે સ્વામી સાંભળો, પણ મુજ માયારે ભેદી મેળવે, બાહ્ય દેખાડીરેવેષ, હિયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ધૂરત વેષ. અં૦ રા એહને સ્વામી રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચક જશ કહે જિમ તુ ચુંમાલી, લહીયે સુખ સુવિશાળ. અં૦ | ૩
श्री श्रेयांस जिन स्तवन (ગઢડામેં લે સહિયાં હાથણીએ દેશી) મનડું તે મોઢું સહીયાં માહ, દેખીને જિનવર શ્રી શ્રેયાંસ; માહરે આંગણીયે, સહિયાં આંબે મેરિઓ, ભાવક ભાગી સહિયાં મેરડી, પ્રગટયા છે પૂન્યના રૂડા અંશ.મને ૧છે દૂધે તે વુડા સહિયાં મેહલા, ફૂલી છે આંગણે મેહનવેલ; મહારે અમિથયું સિંચ્યાં સહિયાં નયણલાં, વધતી છે અમચે ઘર રંગરેલ. મહારે છે ? તે સાચો એ સાહિબ