________________
૧૩૬
श्री सुविधिनाथ जिन स्तवन (રાગ કેદારો-ઇમ ધન ધનને પચાવે–એ દેશી) - સુવિધિ જિણેસર પાય નમીને, શુભકરણી ઈમ કીજે રે, અતિ ઘણો ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂજીજે રે. સુ લા દ્રવ્ય ભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈયે રે. સુ છે કુસુમ અક્ષત વરવાસસુગંધ,ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુ મારા એહનું ફળ દોય ભેદ સુણજે,અનંતરને પરંપર રે, આણાપાલણ ચિત્ત પ્રસન્ને મુગતિ સુગતિ સુરમંદિર રે. સુત્ર | ૪ | ફૂલ અક્ષત વર ધૂપ પઈ, ગંધનૈવેધ ફલ જલભરી રે, અંગ અગ્ર પૂજામિલિ એડવિધ,ભાવે ભવિક સુભગતિ વરી રે. સુ છે ૫. સત્તરભેદ એકવીશ પ્રકારે, અષ્ઠત્તરશત ભેદે રે, ભાવ પૂજા બહવિધ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે સુદા તુરીય ભેદ પડિવતિ પૂજા, ઉપશમ ખીણ સગી રે; ઉહા પૂજા ઈમ ઉત્તર ઝયણે, ભાખી કેવળ ભાગી રે સુ ાણા ઈમ પૂજા બહુ ભેદ સુણુને, સુખદાયક શુભ કરણું રે, ભવિક જીવકરસ્ય તેલહિયે,આનંદધનપદ ઘરણી રે.સુ૮