________________
- ૧૩૫
श्री चंद्रप्रभु जिन स्तवन (રાગ કેદારો ગાડી-કુમરી રોવે આઠંદ કરે મુકાવે
એ દેશી) ચંદ્રપ્રભ મુખચંદ, સખી મુને દેખણ દે, ઉપશિમ રસને કંદ; સ સેવે સુરનર વૃંદ, સગત કલિમલ દુખદંદ સબાલાસુમનિગોદેનદેખી, સવ બાદર અતિહિ વિશેષ, સ. પુઢવી આઉ ન લેખીઓ, સ, તેઉ વાઉ ન લેસ. સ. ૧ ર વનસ્પતિ અતિઘણ દીહા, સ દીઠે નહિ દેદાર; સ, બિતિ ચઉરિદિ જલ તિહાં, સર ગતિ સન્ની પણ ધાર. સતેરા સુર તિરિ નિરય નિવાસમાં, સ, મનુજ અનાજ સાથ; સ અપજત્તા પ્રતિભાસમાં, સ. ચતુર ન ચઢીયો હાથ. સ. ૪ ઈમ અનેક થલ જાણીયે; સ. દરિસણ વિણ જિનદેવ; સહ આગમથી મતિ આણીયે, સકીજે નિર્મલ સેવ. સ. | પા નિર્માલ સાધુ ભક્તિ લહી, સ યોગ અવંચક હોય; સ કિરિયા અવંચક તિમ સહી, સફલ અવંચક જોય. સ. છે ૬ પ્રેરક અવસર જિનવર, સહ મેહનીય ક્ષય જાય; સ કામિત પૂરણ સુરત, સત્ર આનંદઘન પ્રભુપાય. સ| ૭