________________
૧૩૪,
વિજય ગુરુ સાથે ગ્રહ્યા, પદ્યવિજય પનામ. જી. પ છે છે
श्री सुपार्श्वनाथ जिन स्तवन
(રંગીલે આતમા એ દેશી) નીરખી નીરખી તુજ બિંબને રે, હરખિત યે મુજ મન સુપાસ હામણા, નિરવિકારતા નયનમાં રે, મુખડું સદા સુપ્રસન્ન. સુ૧ ભાવાવ
સ્થા સાંભરે રે, પ્રાતિહાર્યની શેભ સુ કેડિગમે દેવા સેવા, કરતા મૂકી લેભ. સુ છે ૨ લાકાલેકના સવિ ભાવા, પ્રતિભાસે પ્રત્યક્ષ, સુત્ર તેહે ન રાચે નવિ સે રે, નવિ અવિરતિને પક્ષ૦ સુ મારા હાસ્ય ન રતિ અરતિનિહિરે નહિ ભયશોક દગંછ. સુ, નહીં કંદર્પકર્થના રે, નહીં અંતરાયને સંચ. સુ છે ૪ મોહમિથ્યાત નિદ્રા ગઈરે, નાડા દેષ અઢાર સુo, ચેત્રીસ અતિશય રાજતા રે, મૂલઅતિશય ચ્યાર સુ છે પો પાંત્રીશ વાણી ગુણે કરી રે, દેતા ભવિ ઉપદેશ, સુ. ઈમ તુજ બિંબને તાહરે રે, ભેદ નહિ લવલેશ. સુદા રૂપથી પ્રભુ ગુણસાંભરે રે, ધ્યાન રૂપસ્થ વિચાર,સુભાનવિજય વાચક વદે રે, જિનપ્રતિમા જયકાર. સુઘણા