________________
પ્રણામ, સીમંધર સ્વામી કઈયેં રે હ મહાવિદેહ આવીશ, જયવંતા જિનવર, કઈ રે હું તમને વાંટીશના ચાંદલિયા સંદેશડાજી,કહેજે સીમધર સ્વામ, ભરતક્ષેત્રના માનવી, નિત્ય ઊઠી કરે રે પ્રણામ. સી. ૨ સમવસરણ દેવે રચ્યું તીહાં, ચોસઠ ઇંદ્ર નરેશ, સનાતણે સિંહાસન બેઠા, ચામર છત્ર ધરેશ સી. છે ૩ ઇંદ્રાણી કાઢે ગહુલીજી, મોતીના ચોક પૂરેશ; લળીલળી લીયે લુંછણાજી, જિનવર દીયે ઉપદેશ. સી. ૪ એહવે સમે મેં સાંભળ્યું છે, હવે કરવાં પચ્ચખાણ,બારે પરખદા સાંભળજી, અમૃતવાણુ વખાણુ.સીપો રાયને વહાલા ઘોડલાજી, વેપારીને વહાલા છે દામ, અમને વ્હાલા સીમંધરસ્વામી, જેમ સીતાને શ્રીરામ. સી. | નહિ માગું પ્રભુ રાજસદ્ધિજી, નહિ માગું ગરથભંડાર; હું માનું પ્રભુ એટલું જી, તુમ પાસે અવતાર. સીમંધર છે ૭દૈવે ન દીધી પાંખડીજી, કેમ કરી આવું હજુર; મુજ મહારે માનજી, પ્રહ ઉગમતે સૂર. સીમંધર૦ | ૮ સમય સંદરની વિનતિજી, માનજે વારંવાર બેહ કરજેડી વિનવુંછ, વિનતડી અવધાર. સીમંધર | ૯ |