________________
૧૨૭
જુત્ત, ભંગતણી રચના ઘણી, કાંઈ જાણે સહ અદભુત. તુમે છે ર છે પય સુધાને ઈક્ષવારિ, હારિ જાયે સર્વ, પાખંડી જન સાંભળીને મૂકી દીયે ગર્વ. તમે એ ૩ ગુણ પાંત્રીશે અલંકરી, કાંઈ અભિનંદન જિનવાણ, સંશય છેદે મન તણું, પ્રભુ કેવલજ્ઞાને જાણ. તમે કયા વાણી જે જન સાંભળે, તે જાણે દ્રવ્ય ને ભાવ, નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ પરભાવ. તમે જે પ સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાનને આચાર હેય શેય ઉપાદેય જાણે, તત્ત્વાતત્ત્વ વિચાર, તુમેળ ૬ નરક સ્વર્ગ અપવર્ગ જાણે થિર વ્યય ને ઉત્પાદરાગ દ્વેષ અનુબંધ જાણે,ઉત્સર્ગ ને અપવાદ. તમે ૭ નિજ સ્વરૂપને ઓલખીને, અવલંબે સ્વરૂપ, ચિદાનંદઘન આતમા તે, થાયે નિજ ગુણ ભૂપ. તમે ૮ વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદપરા નિયમા તે પરભાવ તજીને, પામે શિવપુર સંઘ, તમે ૯
श्री सीमंधर जिन स्तवन ધન ધન ક્ષેત્ર મહાવિદેહ છે, ધન્ય પુંડરિગિણી ગામ, ધન્ય તિહાંના માનવી; નિત્ય ઊઠી કરે રે