________________
માહરે ચોળ મજીઠે રંગ જે, લાગે એહવે તે છે કુણ ટાળી શકે રે જે, હાંરે પ્રભુ પલટે તે તે કાચો રંગ પતંગ જે, લાગ ન લાગે દુર્જનનો કેમેજ થકે રે જે ૪ હાંરે પ્રભુ તાહરી મુદ્રા સાચી મોહન વેલ જે, મોહ્યા તિનભુવનજન દાસ થઈ રહ્યા રે જે, હાંરે પ્રભુ જે નવિ રંજ્યા તે સુરતરુને ઠેલી જે દુઃખ વિષવેલી આદર કરવા ઉમધ્યા રે જે પ હારે પ્રભુ તાહરી ભક્તિભીન્યું મારું ચિત્ત જે તલ જિમ તેલ તેલે જેમ સુવાસનારે જેહાંરે પ્રભુ તાહરી દીઠી જગમાં મોટી રીત જે, સફલ ફલ્યાં અરદાસવચન મુજ દાસના રે જ છે ૬. હારે મારે પ્રથમ પ્રભુજી પુરણ ગુણનો ઈશ જે, ગાતાં રાષભજિનેશ્વર હશે માનતણી રે જે, હાંરે મારે વિમળવિજયવરવાચકનો શુભ શિષ્ય જે, રામે પામી દિનદિન દોલત અતિ ઘણી રે જે છા
श्री अभिनंदन जिनवाणी महिमा स्तवन તમે જો જોજે રે, વાણુને પ્રકાશ, તમે જેને જોજે રે, ઊઠે છે અખંડ ધ્વનિ, જેજને સંભલાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષાયે સમજાય, તુમ માલા દ્રવ્યાદિક દેખી કરીને, નય નિખેપે