________________
૧૨૯
श्री अजितनाथ स्वामीनुं स्तवन
(રાગ આશાવરી) મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે–એ દેશી પંથડો નિહાલું રે બીજા જિન તણે રે, અજિત અજિત ગુણધામ, જે તેં જીત્યારે તેણે હું જીતીયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. પંથડે. ૧ ચરમ નયણે કરી મારગ જેવતા રે, ભૂલ્ય સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે નયણ તે દિવ્ય વિચાર, પંથડો. પરા પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે અંધ અંધ પલાય; વસ્તુ વિચારેરે જે આગામે કરી રે, ચરણ ધરણ નહીં ડાય.પંથડો, વા તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોઈ, અભિમાઁ વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જય.પંથડે. એક વસ્તુ વિચારે રે, દિવ્ય નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર, તરતમ જેગેરે તરતમ વાસના રે, વાસિત બંધ આધાર પંથડો. પા કાળ લબ્ધિ લહી પંથનિહાલશું રે એ આશા અવિલંબ,એ જન જીવેરે જિનજી જાણજો રે, આનંદઘન મતઅંબ. પંથડે. દા