________________
૧૨૦
સુણે શ્રાવક સમક્તિ ધારે રે, પાર્શ્વનાથને દેહરે વહેલા પધારે રે. ૧૫ પાર્શ્વનાથ તે પ્રાણત દેવલેકથી ચવિયારે, પાર્શ્વનાથ તે પોષ વદિ દસમયે જનમ્યા રે, પાર્શ્વનાથને ચોસઠ ઇન્દ્ર નવરાવ્યા રે, પાર્શ્વનાથને છપનદિ કુમરીયેહલરાવ્યારે. સુણો મારા પાર્શ્વનાથ તે વામાદેવીના નંદરે, પાર્શ્વનાથ તે અશ્વસેન કુલચંદ રે, પાર્શ્વનાથને સેવે ચોસઠ ઇંદા રે, પાર્શ્વનાથને પૂજ્ય પરમાનંદા રે. સુણો છે ૩. પાર્શ્વનાથ તે સમતા ગુણના દરિયા રે, પાર્શ્વનાથ તો ભવસમુદ્રથી તરિયા રે, પાર્શ્વ નાથની સિદ્ધ અવસ્થાસેહે રે, પાર્શ્વનાથની મૂર્તિ દેખી મન મોહે રે. સુણાવે છે ૪ પાર્શ્વનાથને પુરુષાદાણી કહીયેરે, પાર્શ્વનાથને સેવ્યાથી સુખ લહીયે રે, પાર્શ્વનાથને નામે નવનિધિ થાય રે, પાર્શ્વનાથના પત્રજીત ગુણ ગાય રે. સુત્રો પા
श्री शांतिनाथजिन स्तवन શાંતિજિનેટવર સાચે સાહિબ, શાંતિકરણ ઇણ કલિમેં હો જિનજી તું મેરા મનમેં, તું મેરા દિલમેં, ધ્યાન ધરું પલ પલ મેં સાહેબજી. તું મેરા ના ભવમાં ભમતાં મેં દરિશન પા; આશા એક
૧. આ કલિયુગમાં