________________
૧૧૯
આાથ રે, સલુણાદેવ, સ્વામી સીમંધરદેવ. ॥ ૧ ॥ કાઈ આવે રે બલિહારીના સાથ રે સલુણાદેવ,સ્વામી સીમંધરદેવ, આડા સાયર જળે ભર્યાં, વચમાં મેરુ હાય, કેશ કેઈકને આંતરે, તિહાં પહોંચી શકે નહિ કૈાય રે.સલુણા,રા મેં જાણ્યું હું આવુ તુમ પાસ, વિષમ વિષમ પંથ દૂર,આડા ડુંગર ને દરિયા ધણા, વચમાં નદીઓ વહે ભરપૂર રે. સલુણા. ૫૫ મુજ હૈડું રે સંશય ભયું", કેઈ આગળ કહું વાત, એક વાર રે જિનજી જો મીલે, જોઈ જોઈ જોઉં રે વંદન કેરી વાટ રે. સલુણા. ૫૪ા કાઈ કહે રે સ્વામીજી આવીયા, આપું લાખ પસાય, જીભ રે ઘડાવું સાનાતણી, તેહના દૂધડે પખાલું પાય રે. સલુણા. ાપા સ્વામીજી સ્વપ્નામાં પેખીયા, હેડે હરખ ન માય, વાચક ગુણસુંદર એમ ભણે, મે ભેટચા સીમંધર રાય રે, સલુણા દેવ. સ્વામી સીમધર દેવ. ॥૬॥
તે
॥ अथ पार्श्वनाथनुं स्तवन ॥
હાલા હાલા હાથી ઘેાડા શણગારા રે પાર્શ્વનાથને દેહરે વેલા પધારા રે, પાર્શ્વનાથની મૂર્તિ છે મનેાહારી રે, પાર્શ્વનાથ તેા બેઠા પલાંઠી વાળી રે, સુણા