________________
(
૧૧૮
વાહા અહારત્ત પિસહ કીજીયે, શુભભાવે હે તજી ચારે આહાર કે, ગુણણું ગણી જે ભાવશું, રાત્રિજાગરણ આલસ પરિહારકે. અવિવાદાવરસ અગિયાર કીજીયે, જાવજીવ હોએ તપને સાધ કે,ઉજમણું એમ કીજીયે, ઘર સારુ હો લહીયે ધર્મ સમાધ કે અવિશાલા જ્ઞાનતણાં ઉપકરણ ભલાં, શુભભાવે હા અગિયાર અગિયાર છે, દાન સુપાત્રે દીજી, સ્વામિવછલ હકીજીયે વિધિ સારકે અવિનાના એણવિધિ પૂર્વકઈહ વ્રતેં,પાલંતાં હે લહીયે સુખ પરમ કે, સુવ્રતશ્રાવકની પરે, પાલંતાં હો ટલે આઠે કર્મ કે. અવિના૧૧વીરતણી વાણી સુણી, પ્રતિબુઝયા હે ભવિ જીવ અનેક કે, વ્રત આરાધન કેઈ કરે, થયે તિથિને હો મહિમા અતિરેક કે. અવિ. ( ૧૨ ) સંવત સતર પંચોતરે (૧૭૫) સંઘ આગ્રહે હકીયો સ્તવન આણંદ કે, નગર સમાચલખાનમાં, એમ પભણે હો શ્રી જિનેંદ્રસૂરીંદ કે. અવિચલ છે ૧૩ ઈતિ
अथ श्री सीमंधरस्वामीनुं स्तवन શ્રી સીમંધર સાહેબા, અવર નહિ જગનાથ,મારે આંગણીયે આંબો ફલ્યો, કેણ ભરે રે બાવળકેરી