________________
૧૧
પલમેં હૈા જિનજી, તું મેરા॰ ઘરના નિલ જ્યાત વદન પર સાહે, નિકસ્યા જ્યું ચદ્ર વાદળમે હા જિનજી, તું મેરા॰ ॥૩॥ મેરેા મન તુમ સાથે લીના, મીન વસે જ્યું જલમેં સાહેબજી. તું મેરા॰ ॥૪॥ જિન રંગ કહે પ્રભુ શાંતિજિનેશ્વર દીઠાજી દેવ સકળમે હા જિન, તું મેરા॰ ॥ ૫॥
श्री शांतिनाथजिन स्तवन
સુણ દયાનિધિ, તુજ પદ્મપંકજ મુજ મન મધુકર લીના, તું તેા રાતદિવસ રહે સુખભીના સુણ૦ uu પ્રભુ અચિરા માતાના જાયા, વિશ્વસેન ઉત્તમ કુલ આયા, એક ભવમાં દાય પદવી પાયા. સુણ ॥ ૨ ॥ પ્રભુ ચક્રી જિનપદના ભાગી, શાંતિ નામ થકી થાય નીરોગી,તુજ સમ અવર નહી દુજો યાગી. સુણ દયાનિધિ ૫૩૫ ખટખડતણા પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણા રાગી, તુજ સમ અવર નહિ વૈરાગી, સુણ દયાનિધિ ॥ ૪ ॥ પ્રભુ મેઘરથ ભવ ગુણ ખાણી, પારેવા ઉપર કરુણા આણી, નિજશરણે રાખ્યા સુખખાણી. સુણ દયાનિધિ ૫ પા વડવીર થયા સજમધારી, લહે કેવલ ફુગ કમળા સારી, તુજ સમ અવર નહિ પગારી, સુણુ દયા