________________
૧૧
તરંગ રે, સુ. રિલા એહવી દાનની શક્તિ સદા મુઝ, ભવભવ તે ઉદયે આવે રે, પંડિત કેસર અમર પસાયે, લીજીયે વંછિત વરવો રે, સુ. ૫૮
જસવિજયજી કૃત प्रतिमा स्थापन स्तवन ભરતાદિકે ઉધાર જ કીધે, શત્રુંજય મઝાર, સોનાતણાં જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણું બિંબ સ્થામાં હો, કુમતિ કાં પ્રતિમા ઉથાપી. એ જિન વચને થાપી હો, કુમતિ કાં પ્રતિમા ઉથાપી, એ આંકણી. ૧ વાર પછી બસેં નેવું વર્ષ, સંપ્રતિરાય સુજાણ, સવાલાખ જિન દેહરાં કરાવ્યાં, સવાડી બિંબ સ્થાપ્યાં હોકુમતિવારા દ્રૌપદીએ જિન પ્રતિમા પૂજી, સૂત્ર મેં શાખ ઠરાણી, છઠે અંગે તે વરે ભાંખ્યું, ગણધર પૂરે સાખી હો. કુમતિ મેરા સંવત નવસૅ ત્રાણું વરસેં, વિમલમંત્રીશ્વર
જેહ, આબુતણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજાર બિંબ સ્થાપ્યાં હો, કુમતિ કા સંવત અગિચાર નવાણું વર્ષ, રાજા કુમારપાળ, પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યા છે,